FOREST -કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત
અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ , ગુજરાત રાજ્ય , ગાંધીનગર
જાહેરાત ક્રમાંક : FOREST / 201819 / 1
કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત
જાહેરાત ક્રમાંકઃ FOREST / 201819 / 1 " વન રક્ષક ' ' વર્ગ -૩ સંવર્ગની તા.૨૭-૦૩-૨૦૨૨ ના બપોરના ૧૨:૦૦ થી ૧૪:૦૦ કલાક દરમિયાન લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ચોજાનાર છે . સંબધિત ઉમેદવારોએ પોતાનું ઓનલાઇન | પ્રવેશપત્ર – હાજરીપત્રક ( કોલ લેટર તથા ઉમેદવારો માટેની સુચનાઓ ) https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તા.૧૭-૦૩-૨૦૨૨ ના રોજ બપોરના ૧૪:૦૦ કલાક થી તા.૨૭-૦૩-૨૦૨૨ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાક સુધી અચુક ડાઉનલોડ કરી લેવા
વધુમાં આ ભરતી લગત વિગતો / સુચનાઓ અંગેની જાહેરાત અખબાર પત્રોમાં આપવામાં આવશે નહીં . વન અને ઓજસની વેબસાઇટ જેથી વિભાગની વેબસાઇટ http://forests.gujarat.gov.in https://ojas.gujarat.tov.in ઉમેદવારોએ જોતા રહેવા વિનંતી છે .
તા .૧૬ / ૦૩ / ૨૦૨૨
અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક , વહીવટ અને આઈટી , ગુજરાત રાજ્ય , ગાંધીનગર સ્થળઃ ગાંધીનગર
( માહિતી / ૩૪૧૮ / ૨૧–૨૨ )
FOREST -કોલ લેટર ડાઉનલોડ કરવા click here
FOREST -કોલ લેટર ડાઉનલોડ કરવા click here
0 Comments