Header Ads

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ , ગાંધીનગર અગત્યની જાહેરાત સચિવાલય સ્પર્ધાત્મક લેખિત કસોટી તા .૨૪ / ૦૪ / ૨૦૨૨ રવિવાર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ , ગાંધીનગર અગત્યની જાહેરાત સચિવાલય સ્પર્ધાત્મક લેખિત કસોટી તા .૨૪ / ૦૪ / ૨૦૨૨ રવિવાર 

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ , ગાંધીનગર અગત્યની જાહેરાત 


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ , ગાંધીનગર ધ્વારા “ ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે કારકુન , વર્ગ -૩ સંવર્ગ અને સચિવાલયના વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ , વર્ગ -૩ " સંવર્ગ માટે તા .૧૨ / ૧૦ / ૨૦૧૮ ના રોજની જાહેરાત ક્રમાંકઃ ૧૫૦ / ૨૦૧૮-૧૯ અને તા .૧ / ૬ / ર ૦૧૯ , તા .૧૬ / ૧૧ / ૨૦૧૯ ની સુધારા જાહેરાત અન્વયે પ્રથમ તબક્કાની MCQ - OMR પધ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી તા .૨૪ / ૦૪ / ૨૦૨૨ રવિવાર , સવારે ૧૧-૦૦ થી ૧૩-૦૦ દરમિયાન યોજવા મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે . જેની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે . અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે . 


ક્રમ -1


જાહેરાત ક્રમાંક /સંવર્ગનું નામ


 જાહેરાત ક્રમાંકઃ ૧૫૦ / ૨૦૧૮-૧૯  “ ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે કારકુન , વર્ગ -૩ સંવર્ગ અને સચિવાલયના વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ , વર્ગ -૩ 



 પરીક્ષાની તારીખ અને સમય ૨૪ / ૦૪ / ર ૦ રર સવારે ૧૧-૦૦ થી ૧૩-૦૦


" સ્પર્ધાત્મક લેખીત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલાં મંડળની વેબસાઈટ ( https://gsssb.gujarat.gov.in ) પર મુકવામાં આવશે . જેની સંબંધિત ઉમેદવારોને જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઈટ જોતાં રહેવા આથી જણાવવામાં આવે છે . hthout .


 સ્થળઃ ગાંધીનગર સચિવ તારીખઃ ૧૪/૦૩/૨૦૨૨ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર .

Post a Comment

0 Comments